અંકલેશ્વર: ન.પા.દ્વારા ડીઝલ જનરેટરની ખરીદીમાં રૂ.12 લાખના ભ્રષ્ટાચારનો આક્ષેપ, ચીફ ઓફિસરે તમામ આક્ષેપ ફગાવ્યા
25 લાખની કિંમતે ખરીદેલા ડિઝલ જનરેટર સેટમાં 12 લાખનો વધારાનો ખર્ચ કરાયો હોવાના આક્ષેપ કરવામા આવ્યા છે જો કે ચીફ ઓફિસરે આ તમામ આક્ષેપો ફગાવ્યા
/connect-gujarat/media/media_files/2025/04/16/wSaS4BOgFWstRlFLvWem.jpeg)
/connect-gujarat/media/media_files/2025/02/05/aHdsbzp4nwF3NTB5IgUP.jpg)