Connect Gujarat

You Searched For "allowance"

ગુજરાત સરકારની લીપયરની ગિફ્ટ,4.45 લાખ કર્મચારી, 4.63 લાખ પેન્શનરને મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4%નો વધારો

29 Feb 2024 10:58 AM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કર્યો છે.

ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો કર્યો વધારો, 9.38 લાખ પેન્સનર્સ અને કર્મીઓને મળશે લાભ

23 May 2023 3:24 PM GMT
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થુ વધાર્યું છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો છે....

તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો મોટો વધારો, આજથી નવું ભથ્થું અમલી

13 Sep 2022 1:24 PM GMT
નવા ભથ્થામાં રૂ.3 હજાર મળશે. ભથ્થુ રૂ.900થી વધારીને રૂ.3 હજાર કરી નાખવામાં આવ્યું છે તે સાથે જ આજથી નવું ભથ્થું અમલી બનશે

ગુજરાતના સરકારી કર્મચારીઓને મળી ભેટ મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો

15 Aug 2022 5:14 AM GMT
મોંઘવારી ભથ્થાના આ વધારાના લીધે રાજ્ય સરકારે અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે

અમદાવાદ: રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો,હવે 28 ટકા મળશે

7 Sep 2021 3:52 AM GMT
થોડા સમય પહેલા ભારત સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી