વાનગીઓ ટેસ્ટી અને હેલ્ધી આલુ પરાઠા બનાવો ઘરે આલુ પરાઠા એ એક હેલ્ધી નાસ્તો છે. સવારે કે સાંજે ચા સાથે આલુ પરાઠા ખાવાની મઝા જ અલગ હોય છે. આલુ પરાઠા તમે દહીં સાથે પણ ખાય શકો છો. અને હાલ તો ચોમાસાની સિઝનમાં ગરમાગરમ આલુ પરાઠા ખાવા મળે તો મઝા જ પડે By Connect Gujarat Desk 25 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn