ગુજરાતસપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે: અંબાલાલ પટેલ અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર આજથી 26 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે અન્ય જિલ્લામાં ભરેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે By Connect Gujarat Desk 23 Aug 2025 21:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn