અનંત-રાધિકાનું સેલિબ્રેશન હવે ચોરવાડમાં,દાદી કોકિલાબેન સાથે ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ પહોંચ્યાં
અનંત અંબાણી, રાધિકા અને કોકિલાબેન અંબાણીએ ચોરવાડ ખાતે ઝુંડ ભવાની માતાજીનાં દર્શન કર્યાં હતાં તેમજ રાત્રે સ્નેહ ભોજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં
અનંત અંબાણી, રાધિકા અને કોકિલાબેન અંબાણીએ ચોરવાડ ખાતે ઝુંડ ભવાની માતાજીનાં દર્શન કર્યાં હતાં તેમજ રાત્રે સ્નેહ ભોજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં
દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતિ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
મુકેશ અંબાણી પરિવાર સાથે લાલબાગના રાજાના દર્શને પહોંચ્યા હતા. આ દરમિયાન તે તેની ગોલ્ડન કલરની રોલ્સ રોયસ કારમાં જોવા મળ્યો હતો.
ગણેશ ચતુર્થી એ એક તહેવાર છે જેમાં લોકો સાથે મળીને સરહદના સીમાડા ભૂલીને ઉજવે છે.