અમદાવાદઅમદાવાદ : જુગારમાં પત્તાનો કંટ્રોલ સંચાલકના હાથમાં, કેટ સેન્સર ડિવાઇસ મળી આવતા પોલીસ પણ ચોંકી... જુગારધામમાંથી પોલીસે રૂ. 9.20 લાખના મુદ્દામાલ સાથે 12 જુગારીઓની ધરપકડ કરી હતી. જોકે, સ્થળ પરથી જુગાર રમાડવા માટેનું ડિવાઇસ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. By Connect Gujarat 19 Oct 2022 15:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn