ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન, પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો ફોટો શેર કરતા પીએમ મોદીએ લખ્યું, ઐતિહાસિક ચૂંટણી જીત પર મારા મિત્રને હાર્દિક અભિનંદન.
/connect-gujarat/media/media_files/2025/01/21/h7FFKyHfai9mOcgOSL7m.jpg)
/connect-gujarat/media/media_files/2024/11/06/Yp6FxDGG5tLmA9YlcrTE.jpg)
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/08135953/maxresdefault-81.jpg)