ભરૂચ ભરૂચ : માર્ચ એન્ડીંગ પહેલાં પાલિકા એકશનમાં, વેરા વસુલાતની હાથ ધરી કામગીરી ભરૂચ શહેરમાં વેરા વસુલાતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નાણાકીય વર્ષના અંત પહેલાં આવકનો લક્ષ્યાંક પાર પાડવા પાલિકાની ટીમો હવે બજારોમાં ફરી રહી છે. By Connect Gujarat 10 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગાંધીબજારના રહીશોને "ગાંધીગીરી" ફળી, ગટરની અધુરી કામગીરી શરૂ ભરૂચના ગાંધીબજારના રહીશોની ગાંધીગીરી આખરે રંગ લાવી છે. 45 દિવસથી ગટરની અધુરી કામગીરી બાબતે પાલિકા સત્તાધીશો સામે સ્થાનિકોએ મકકમતાથી અવાજ ઉઠાવતાં આખરે કામગીરી શરૂ કરી દેવાય છે.. By Connect Gujarat 23 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રસ્તાના કામમાં નગરપાલિકાના "રોડા", કોર્પોરેટરે આપી આંદોલનની ચીમકી રસ્તાની કામગીરીમાં પાલિકા તરફથી વિધ્નો ઉભા કરાઇ રહયાં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાઉન્સીલરે આંદોલનની ચીમકી આપી છે. By Connect Gujarat 19 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નવા ભરૂચમાં "વિકાસ"ની વણઝાર, જુનામાં "સમસ્યાઓ"ની ભરમાર ભરૂચ શહેરમાં વિકાસની બે પરિભાષા જોવા મળી રહી છે. અમુક વિસ્તારોમાં વિકાસની વણથંભી વણઝાર છે તો અમુક વિસ્તારોમાં સમસ્યાઓની ભરમાર છે By Connect Gujarat 25 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn