ભરૂચ : આંતરરાષ્ટ્રીય ડ્રગ નિષેધ દિન નિમિત્તે આમોદ પોલીસની સરાહનીય કામગીરી, લોકજાગૃતિ અર્થે સંકલ્પ લીધા...
ડ્રગ નિષેધ દિવસના ભાગરૂપે પોલીસ કર્મીઓએ સંકલ્પ લીધા હતા. ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથકમાં તમામ પોલીસ સ્ટાફ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો
ડ્રગ નિષેધ દિવસના ભાગરૂપે પોલીસ કર્મીઓએ સંકલ્પ લીધા હતા. ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથકમાં તમામ પોલીસ સ્ટાફ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો
આમોદ પોલીસ મથક ખાતે પોલીસ જવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “મન કી બાત”નો કાર્યક્રમ નિહાળ્યો