ભરૂચઅંકલેશ્વરની અમરાવતી ખાડીમાં મગર દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ અમરતપરા ગામ પાસેથી વહેતી અમરાવતી ખાડીમાં વહેતા વરસાદી પાણીમાં એક મગર તણાઇને આવી પહોંચ્યો હતો.અને ખાડીના કિનારા પર મગર સન બાથ લેતો હોય તેવું દ્રશ્ય નજરે પડ્યું By Connect Gujarat Desk 24 Aug 2024 16:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn