અમરેલી : છત્તીસગઢની યુવતી ગુમાવી ચુકી હતી યાદદાસ્ત, ચાર વર્ષે પિતા સાથે મિલન
સાવરકુંડલામાં આવેલા પાગલ આશ્રમનું અનોખું સેવાકાર્ય, છત્તીસગઢની યુવતીને રાજુલા પોલીસે આશ્રમને સોંપી હતી.
સાવરકુંડલામાં આવેલા પાગલ આશ્રમનું અનોખું સેવાકાર્ય, છત્તીસગઢની યુવતીને રાજુલા પોલીસે આશ્રમને સોંપી હતી.
વાવાઝોડાએ ગીર પંથકમાં વેર્યો છે વિનાશ, મહિનાઓ બાદ પણ લોકો ભોગવે છે હાલાકી. અનેક ગામડાઓમાં હજી જનજીવન વેરવિખેર.
અમરેલી જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જિલ્લામાં આજે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.