સમાચારઅમરેલી : ટાઉતે બાદ હવે પાણીની તાકાત , ભારે વરસાદમાં વાહનો અને પશુઓ તણાયાં અમરેલી જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જિલ્લામાં આજે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. By Connect Gujarat 10 Jun 2021 20:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn