સુરતસુરત : સુમુલ ડેરીએ દૂધમાં રૂ. 2 વધાર્યા, ગ્રાહકો પર વધ્યો મોંઘવારીનો બોજ... સુમુલ ડેરીએ પણ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે, ત્યારે હવે સુરત તથા તાપી જિલ્લાના લાખો ગ્રાહકો પર મોંઘવારીનો બોજ વધશે તેમ લાગી રહ્યું છે. By Connect Gujarat 15 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn