આંધ્રપ્રદેશમાં કેરીઓ ભરેલી ટ્રક પલટતાં 9 લોકોના મોત નિપજ્યાં
આંધ્રપ્રદેશના અન્નમય્યા જિલ્લામાં રવિવારે રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કેરીઓ ભરેલી એક ટ્રક અચાનક પલટી ખાઈ જતાં નવ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં, જ્યારે અન્ય 10 ઘાયલ થયા હતા.

આંધ્રપ્રદેશના અંકાપલ્લે જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી ફટાકડાની ફેક્ટરીમાં એક મોટી દુર્ઘટના બની હતી.