ભાવનગર : પોષણ યુક્ત અભિયાન અંતર્ગત ભાજપ પ્રદેશ અધ્યક્ષનો સુખડી તુલા કાર્યક્રમ,વિવિધ આંગણવાડી મોડેલનું લોકાર્પણ કરાયું
ગુજરાતને પોષણ યુક્ત અભિયાન અંતર્ગત ભાવનગરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુખડી તુલા કરવામાં આવી હતી
/connect-gujarat/media/media_files/2025/07/04/avdfni-2025-07-04-17-51-10.jpeg)
/connect-gujarat/media/post_banners/56ff655b02347dcfd028d9fc8b0543a0f17eaf19861714a227cf35f40416b224.jpg)