અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે કારમાંથી રૂ.45 હજારનો દારૂ ઝડપવાના મામલામાં વધુ 2 આરોપીની ધરપકડ
બાતમી વાળી ઈકકો કાર આવી ઊભી રહેતા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને ઈકકોમાથી વિદેશી દારૂની 312 બોટલ મળી આવી હતી પોલીસે 45 હજારનો દારૂ અને 2.50 લાખની કાર મળી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો