અંકલેશ્વર: નેશનલ ફાયર સર્વિસ દિવસે જ પાનોલીમાં 2 કંપનીમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ !
અંકલેશ્વરની પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું