ભરૂચઅંકલેશ્વર: ગાર્ડનસીટીમાં પાડોશીઓની તકરારમાં કાર સળગાવી દેનાર 2 મહિલાઓની પોલીસે કરી ધરપકડ પોલીસે કાર સળગાવી દેનાર પલ્લવી પાટીલ અને અન્ય એક મહિલાની ધરપકડ કરી છે.પાડોશી મહિલા સાથેની તકરારમાં મારામારીની રીસ રાખી બન્નેએ ફરિયાદીની કાર સળગાવી દીધી હતી By Connect Gujarat Desk 27 Nov 2024 17:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn