ભરૂચઅંકલેશ્વર : પાનોલી GIDCમાં પ્લાસ્ટિક ભરેલા ગોડાઉનમાં ફાટી નીકળી આગ, કોઈ જાનહાની નહીં..! આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી આગના ગોટે ગોટા નજરે પડ્યા હતા. બનાવની જાણ અંકલેશ્વર અને પાનોલી ફાયર ફાયટરોને આગની જાણ કરવામાં આવી હતી.. By Connect Gujarat 21 Mar 2023 14:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn