અંકલેશ્વર: ગડખોલ ગામની ખંડેર બિલ્ડીંગમાં યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો, જમવા બાબતે બન્ને વચ્ચે થઈ હતી તકરાર
પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં મૃતકને માથાના ભાગે બોથડ પ્રદાર્થ વડે ગંભીર ઈજા કરી પુરાવાના નાસ કરવા તેને બિલ્ડીંગ ઉપરથી નીચે ફેંકી લઇ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું