અંકલેશ્વર : જળસંકટ સામે ઝઝૂમવા ઉદ્યોગ જગત સજ્જ,35 દિવસના પાણી કાપમાં રહેણાંક વિસ્તારને આપવામાં આવશે પ્રાધાન્ય
ઉકાઈ જમણા કાંઠાની નહેર વિભાગ દ્વારા 26 ડિસેમ્બરથી 35 દિવસ માટે પાણી સપ્લાય પર કાપ મુકવામાં આવનાર છે. નહેર વિભાગ આ સમય દરમિયાન કેનલમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે
/connect-gujarat/media/media_files/2025/11/18/ankleshwar-notified-area-authority-2025-11-18-16-10-41.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/10/ankleshwar-gidc-2025-11-10-18-28-39.jpeg)