ભરૂચ અંકલેશ્વર રોડ પર ઉબાડિયાના ફૂડ સ્ટોલ શરૂ, લોકો માણી રહ્યા છે લિજ્જત
સુરતથી વલસાડ સુધીના દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉબાડિયું હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર થી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે પર ઉબાડિયાના ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
/connect-gujarat/media/post_banners/ccfc60df85c4f43292c28316d259d9e05341d82e94f5de7080b6e638141f3976.jpg)
/connect-gujarat/media/post_banners/9c955f8837129f5c272cd740d442967d36c19ffa49477579945a624896a22e85.jpg)