ભરૂચ: વાલિયાના ક્રિષ્ના નગરમાં છુટાછેડા બાદ માતા સાથે રહેતી બાળકીને પિતા લઈ ગયા, પોલીસે પિતા સહિત 2 વ્યક્તિની અપહરણના ગુનામાં કરી ધરપકડ
અપહરણ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ભાવનગરના બોટાદ સ્થિત નવાણિયા ખાતથી અપહરણ થયેલ બાળકીને મુક્ત કરાવી પિતા સહિત 2 વ્યક્તિની કરી ધરપકડ
/connect-gujarat/media/media_files/2025/05/17/MpAcou8qh9jov5ibWXYm.jpeg)
/connect-gujarat/media/media_files/2025/04/19/VCdppZJEhIwxdLJwgZlO.jpg)