દેશસાવધાન...! સાયબર માફિયાઓની નવી તરકીબ,લગ્નના આમંત્રણના નામે થઈ રહ્યા છે સ્કેમ વોટ્સએપ પર લગ્નના આમંત્રણના મેસેજ સાથે એક ફાઇલ મોકલે છે. યુઝર્સને એવું લાગે છે કે આ એક આમંત્રણ છે અને એને ડાઉનલોડ કરે છે, પરંતુ હકિકતમાં એ એક મેલવેર હોય છે By Connect Gujarat Desk 14 Nov 2024 15:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn