ગુજરાતભરૂચ : ભાજપ કાર્યાલય ખાતે AAPના કાર્યકરોનો ઉગ્ર દેખાવ, પોલીસે કરી અટકાયત સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પર ભાજપના ઇશારે દમન ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે રાજ્યભરમાં AAP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. By Connect Gujarat 02 May 2022 19:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn