એ.આર. રહેમાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, છાતીમાં દુખાવા પર દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રખ્યાત સંગીતકાર અને ઓસ્કર વિજેતા એઆર રહેમાનને છાતીમાં દુખાવાને કારણે ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની મેડિકલ તપાસ બાદ હવે તેને રજા આપવામાં આવી છે.
/connect-gujarat/media/media_files/2025/04/27/TbbuTVUxmAbnFqwrVT4f.jpg)
/connect-gujarat/media/media_files/2025/03/16/Nrp2x72FZpxyU26DKWKe.jpg)
/connect-gujarat/media/post_banners/9607a32230900454fb0aac7a7e20c8e19f7becadbc9df75d66c08b70966d2696.webp)