બે પત્નીઓ વચ્ચેના વિવાદમાં ફસાયો અર્જુન કપૂર, થિયેટરમાં જતા પહેલા OTT ની તારીખ નોંધી લો
અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહની આગામી ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવવાની છે.
અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહની આગામી ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવવાની છે.
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અવારનવાર પોતાના અંગત જીવનના અપડેટ્સથી ચાહકોનું ધ્યાન ખેંચે છે. અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ પછી, અભિનેત્રી ઘણીવાર રહસ્યમય પોસ્ટ્સ શેર કરે છે
હાલમાં અભિનેતા અર્જુન કપૂર ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેણે ડેન્જર લંકાનો નેગેટિવ રોલ કરીને વાહવાહી મેળવી છે.
વર્ષ 2024માં રોહિત શેટ્ટી ફરી એકવાર એક્શનથી ભરપૂર ફિલ્મ લાવવા જઈ રહ્યો છે.
અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની જોડી પહેલીવખત અજય બહલની ધ લેડી કિલરમાં નજર આવી છે. આ ફિલ્મ થિયેટર્સમાં આ શુક્રવારે રિલીઝ થઈ છે.
એવું કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી, તે ગમે ત્યારે અને ગમે ત્યાં થાય છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની વાર્તા પણ આવી જ છે.
બૉલીવુડ ફિલ્મ એક્ટર સલમાન ખાન તથા અર્જુન કપૂર વચ્ચેના કડવાશભર્યા સંબંધો જગજાહેર છે.