ગુજરાતસુરેન્દ્રનગર : દુદાપૂર ગામે બાળક બોરવેલમાં ફસાયું, સેનાના જવાનોએ 40 મિનિટનું રેસક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપૂર ગામની સીમમાં આવેલ વાડીની અંદર બોરમા બાળક પડવાની ઘટના બની હતી. By Connect Gujarat 08 Jun 2022 11:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn