અર્શદીપ સિંહની શાનદાર બોલિંગ, ODIમાં પ્રથમ વખત લીધી 5 વિકેટ..!
જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોએ તબાહી મચાવી હતી.
જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોએ તબાહી મચાવી હતી.
IPL 2023ની 31મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 13 રનથી હરાવ્યું હતું.
શ્રીલંકા સામેની બીજી T20માં ભારતને 16 રને હારનો સામનો કરવો પડ્યો હતો. અર્શદીપ સિંહે આ મેચમાં પાંચ નો બોલ ફેંક્યા હતા.