ગુજરાત અરવલ્લી: સુણસર ધોધનો નજારો સહેલાણીઓ માટે નયનરમ્ય બન્યો અરવલ્લીની ગિરિમાળામાંથી 500 ફૂટથી વધુ ઊંચાઈએ થી એક આહલાદક ધોધ પડે છે. આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે. દર ચોમાસાના ચાર મહિનામાં આ શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે By Connect Gujarat Desk 07 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn