ગુજરાતબનાસકાંઠા : દાંતાની વેકરી આશ્રમ શાળામાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝીનિંગની અસર, એક બાળકનું મોત... બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વેકરી આશ્રમ શાળામાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝીનિંગની અસર થવા પામી હતી. આ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હતું. By Connect Gujarat Desk 14 Jul 2025 18:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn