IND vs PAK: દુબઈમાં બોલરો તબાહી મચાવશે કે બેટ્સમેન ? જાણો પિચ રિપોર્ટ
હાથ ન મિલાવવા અને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ધમકી આપ્યા પછી, કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન એશિયા કપના સુપર ફોર રાઉન્ડમાં ટકરાશે.