અંકલેશ્વર: એશિયન પેઇન્ટસ કંપનીના થેલીક ડિવિઝનમાં આગ,કોઈ જાનહાની નહીં
અંકલેશ્વરમાં કલરનું ઉત્પાદન કરતી એશિયન પેઇન્ટસ કંપના થેલીક ડિવિઝનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.