અંકલેશ્વર: એશિયાડ નગર નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર લિફ્ટ તૂટી પડી,પાણી પી રહેલ માસુમ બાળકીનું મોત
અંકલેશ્વરના એશિયાડ નગર નજીક નિર્માણ પામી રહેલ શોપિંગ સેન્ટરના પાંચમાં માળેથી લીફ્ટમાંથી ટ્રોલી પાણી પીતી બાળકી ઉપર પડતા સારવાર મળે તે પહેલા જ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું
/connect-gujarat/media/media_files/2024/12/16/Vl9a9SDgWbqtT7TfVQKI.jpeg)
/connect-gujarat/media/media_files/gqYRbF5WpnbRhcIcMbZv.jpeg)
/connect-gujarat/media/post_banners/5732455f2e61f5046429d19298781be4a3080db1b1e19ab3cc9b4c4b213a8bf7.jpg)