વિધાનસભા ચૂંટણીના પરિણામ: અરુણાચલ પ્રદેશમાં ભાજપ સરકાર બનાવવા તરફ, તો સિક્કિમમાં SKMને બહુમતિ !
અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવશે. બંને રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. સિક્કિમમાં ટ્રેન્ડમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચાને બહુમતી મળી રહી છે.