અંકલેશ્વર : ખોટા દસ્તાવેજના આધારે વકફ બોર્ડની જમીન વેચી મારવા સહિત 4 ગુનામાં સંડોવાયેલ આરોપીની ભરૂચ LCB પોલીસે કરી અટકાયત...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી’ ડિવિઝન અને GIDC પોલીસ મથકના વકફ બોર્ડ જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી મારવા સહિત 4 ગુનામાં સંડોવાયેલ આરોપીને ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યો હતો.