ભરૂચ ભરૂચ: ભાજપના નેતાનો યુવાનને અભદ્ર ગાળ ભાંડતો ઓડિયો વાયરલ,કહ્યું કંપનીની નોકરીમાંથી કઢાવી દઇશ ભરૂચ જિલ્લા પંચાયત શાસક પક્ષ ભાજપના દંડક અનિલ વસાવાનો ફેસબુક પર કૉમેન્ટને લઈ સ્થાનિક યુવાનને અભદ્ર ગાળો બોલતો ઓડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે By Connect Gujarat 10 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn