વડોદરા: સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ લગ્નગ્રંથીથી જોડાયા, જુઓ કોની સાથે લીધા સપ્તપદીના ફેરા
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. વડોદરામાં તેમના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું