દેશચકલુ પણ ન ફરકી શકે તેવી અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, પોલીસ સિવાઈ ખાનગી એજન્સીઓ પણ સુરક્ષામાં ખડેપગે અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા બ્લેકકેટ કમાંડોઝ, બખ્તરબંદ ગાડીઓ અને ડ્રોનની મદદથી થઈ રહી છે. સરયૂ નદીમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી By Connect Gujarat 21 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : કાજલી ગામે કોમી એકતાના દર્શન, સમસ્ત મુસ્લિમ પટણી સમાજે કર્યું અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કાજલી ગામે અક્ષત કળશ યાત્રા આવી પહોચી હતી, ત્યારે ગામના પટણી મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતા કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. By Connect Gujarat 21 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : અયોધ્યા રામોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા યોજાય ભવ્ય શોભાયાત્રા... આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે By Connect Gujarat 20 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn