દેશયોગગુરુ બાબા રામદેવની મુશ્કેલીમાં વધારો,કોરોનિલ વિશે ખોટો પ્રચાર કર્યો..! યોગગુરુ બાબા રામદેવને ફરી એકવાર કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. અને દિલ્હી હાઈકોર્ટે આચાર્ય બાલકૃષ્ણને સોશિયલ મીડિયા પરથી એ દાવો પાછો ખેંચવા કહ્યું છે By Connect Gujarat 30 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn