અંકલેશ્વર:બાકરોલ ગામ નજીક આવેલ ગુરુદેવ એન્જીનિયરીંગ વર્કશોપમાં તસ્કરો ત્રાટકયા, રૂ.2.55 લાખના માલમત્તાની ચોરી
તસ્કરોએ ગુરુદેવ એન્જીનીયરીંગ ફેબ્રિકેશન વર્કશોપમાં પ્રવેશ કરી અંદર રહેલ વેલ્ડીંગ મશીનના કેબલ મળી કુલ ૨.૫૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી..