સુરતસુરત : સ્કૂલમાં પ્રાર્થના કરતી માસુમ ફૂલ સમાન બાળકીએ જીત્યા સૌના દિલ,સંસ્કારોનું ઘડતર અને સિંચનનું ઉત્તમ ઉદાહરણ. સુરતમાં માસુમ ફૂલ જેવી બાળકીનો સ્કૂલમાં પ્રાર્થના કરતો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.આ દીકરીની નિર્દોષતાએ સૌના દિલ જીતી લીધા છે. By Connect Gujarat Desk 27 Mar 2025 18:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn