દુનિયાઆજે બાંગ્લાદેશની વચગાળાની સરકાર રચાશે, બોપરે યોજાશે શપથગ્રહણ સમારોહ દુનિયા | Featured | સમાચાર , શેખ હસીનાના રાજીનામા બાદ આજે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાશે. આ 15 સભ્યોની સરકારનું નેતૃત્વ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસ કરશે By Connect Gujarat 08 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાનરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં પાડોશી દેશોના નેતાઓને મોકલાયુ આમંત્રણ લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ નરેન્દ્ર મોદી 9 જૂને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. પહેલા 8 જુને શપથગ્રહણ સમારોહ યોજાવાનો હતો.સમારોહ માટે ભારતના પડોશી દેશોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવશે. By Connect Gujarat 07 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn