કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા માતા-પિતા બન્યા, ઘર લક્ષ્મીજીની પધરામણી!
કિયારાને તેની ડિલિવરીની તારીખના બે દિવસ પહેલા મુંબઈના ગિરગાંવ વિસ્તારની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.