અંક્લેશ્વર : પ્રાથમિક કન્યાશાળા બ્રાન્ચ-1માં “બેગલેસ ડે”ની ઉજવણી, વિદ્યાર્થીઓ-શિક્ષકોએ અભિયાનને બિરદાવ્યું
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને આનંદદાયી અને ભાર વિનાનું ભણતર મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા દર શનિવારે બેગલેસ ડે-દફતર વિનાનો કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે.
/connect-gujarat/media/media_files/2025/07/05/shani-2025-07-05-15-20-40.jpeg)
/connect-gujarat/media/media_files/2025/07/05/bckles-2025-07-05-15-20-40.jpeg)