મનોરંજનબાહુબલીની દેવસેનાનો આજે 42મો જન્મ દિવસ, 130 કરોડની માલકીન છે અનુષ્કા શેટ્ટી.... દક્ષિણ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આજે તેનો 42મો જન્મદિવસ ઊજવી રહી છે. અનુષ્કા એસએસ રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી'માં દેવસેનાની ભૂમિકા ભજવીને લોકપ્રિય બની હતી. By Connect Gujarat 07 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn