અંકલેશ્વર: બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા, શિક્ષણ પ્રધાનની ઉપસ્થિતિમાં આવતીકાલે ઉજવણી
બાકરોલ ગામની પ્રાથમિક શાળાનું વર્ષ-૧૯૨૪માં સ્થાપના કરવામાં આવી હતી જે શાળા ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ૧૦૧માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સપનાના વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું