ગુજરાતજૂનાગઢમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં પહેલા માળેથી નીચે પટકાયું, સારવાર માટે રાજકોટ લઈ જવાયું માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં ગોકુલનગર સોસાયટીમાં પહેલા માળેથી બાળક રમતા રમતા નીચે પટકાવાની ઘટના સામે આવી છે By Connect Gujarat 13 Feb 2024 14:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn