બાંગ્લાદેશમાં દેખાવકારોએ સુપ્રીમ કોર્ટને ઘેરી લીધી,ચીફ જસ્ટિસનું રાજીનામુ
બાંગ્લાદેશમાં અનામત માટે ચાલુ થયેલા આંદોલને બાદમાં હિંસક રૂપ લીધું હતું અને આ હિંસક પ્રદર્શનના કારણે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું