દાહોદ : અંકલેશ્વર-હાલોલથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ભરી ઝારખંડ તરફ જતી 2 ટ્રક ઝડપાય, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત...
ઇન્દોર-અમદાવાદ હાઈવે પર હાલોલથી ઝારખંડ તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ભરીને જઈ રહેલી 2 ટ્રકને GPCB, દાહોદ પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડી
/connect-gujarat/media/media_files/2025/12/24/plastic-2025-12-24-18-43-44.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/24/pstik-2025-12-24-14-54-53.jpg)